બે પાગલ ભાગ ૩

(65)
  • 6.4k
  • 5
  • 2.9k

જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. બે દિવસ વિત્યા. જીજ્ઞા અને પુર્વીની કોલેજનો આજે પ્રથમ દિવસ હતો. કોલેજના પ્રથમ દિવસની શરૂઆત સારી થાય એટલે કોલેજના સંચાલકોએ કોલેજમા એક મોટિવેશન સ્પીચ નુ આયોજન કરેલુ. વિદ્યાર્થીઓને ખુરસી પર અલગ અલગ ચાર વિભાગમાં બેસાડવામાં આવ્યા . પહેલા વિભાગમાં દરેક વિદ્યાર્થીનીઓ અને બિજા વિભાગમાં અડધે સુધી વિદ્યાર્થીનીઓ ને બેસાડવામાં આવી અન