કિડનેપ - 2

(47)
  • 3.4k
  • 7
  • 1.8k

લેખક- પરેશ મકવાણા રાતના સાડા દશની આસપાસ એક અજાણી છોકરી ઘરની બહાર નીકળી અને આગળ જવા લાગી. સોસાયટીનો ગેઇટ ઓળંગી એણે પોતાની મંજિલ તરફ કદમો વધાર્યા.. ત્યાં જ એક ઓટોરિક્ષા આવી એની પાસે સહેજ ધીમી પડી. એમાંથી મોં પર રૂમાલ બાંધતો દ્રઈવર બાહર આવ્યો. બેક સીટ પરથી એક અજાણી યુવતી પણ ઉતરી એણે પણ એક કાળા કપડાથી એક હાથે પોતાનું મોં છુપાવી રાખ્યું. અને બીજા હાથમાં રહેલ છરીની ધારદાર અણી બહાર કાઢી એ આગળ જતી યુવતીની પાછળ ધીરે ધીરે ચોરપગલે ચાલવા લાગી. પેલો રિક્ષાચાલક