લાઇમ લાઇટ ૨૪

(219)
  • 5.1k
  • 7
  • 3.4k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૪ "લાઇમ લાઇટ" ની નિષ્ફળતા સાથે પ્રકાશચંદ્રના જીવનનો અંત આવી ગયો હતો. પોલીસની સાથે જ એક એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. ડોક્ટરે એક જ ક્ષણમાં પ્રકાશચંદ્રના મોતની પુષ્ટિ કરતા હોય એમ એક સફેદ કપડું મંગાવી તેમની લાશ પર ઓઢાવી દીધું હતું. ડોકટર પોતાની કાર્યવાહી પતાવી પોલીસની રજા લઇ નીકળી ગયા. પોલીસ કોન્સ્ટેબલે ઇન્સ્પેક્ટરને ફોન કરી દીધો હતો. તે પણ દસ મિનિટમાં જ આવી ગયા. જાણીતા ફિલ્મ નિર્દેશકના મોતની ઘટના હોવાથી તેમણે પોલીસ કુમક પણ બોલાવી દીધી હતી. તે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હતા. પણ એ પહેલાં તે કામિની સાથે વાત કરીને માહિતી મેળવી લેવા માગતા