પ્રેમકુંજ (ભાગ-૯)હું તેની મદદ કરવા માંગતો હતો.મારી કોઈ અંગત મિત્ર નોહતી પણ કેમ જાણે મને તેના પ્રયતે આજ ભાવ જાગી રહીયો હતો.હું તેને એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માંગતો હતો.તેના ચહેરા પર હંમેશા માટે મુસ્કાન રહે તેવી મારી ઈચ્છા હતી.મને લાગી રહયું હતું કે તે મારી રાહ જોઈ રહી છે...આજ ફરીવાર હું લાલજીની દુકાન પર સોમસાની ડીશ ખાવા ગયો.ફરી મને તેણે એ જ કહ્યું કે એક ડિશ કે બે...?પણ આજ તે મને ત્રાસી નજરે જોઈ રહી હતી.તે મને કંઈક કેહવા માંગતી હતી પણ તે કહી નોહતી શક્તિ એવું મને લાગી રહીયું હતું.શાયદ હું પણ તેની સાથે વાત કરવામાં ડર અનુભવતો હતો.આજ