અનોખી આશા સાથેનો સફર

  • 1.8k
  • 2
  • 645

અનોખી આશા સાથેનો સફર3_1_192:30 pm એક સુમસામ રસ્તા પર હું ચાલતો હતો, જે રસ્તા પર બધા ચાલતા હોય છે, કોઈ પોતાનું શોધવા... આ જિંદગીના રસ્તા પર પડેલા દુઃખો, તકલીફો, નિરાશા અને વીતેલી યાદો બધું એક બેગમાં સમેટી મેં એ બેગ માથે ચડાવ્યું હતું. આંખો મારી ભીની હતી, પણ પેલું નકાબ વાળું સ્મિત મેં પહેરેલું હતું. રસ્તો આખો એકલતાનો હતો અને ના કોઈ મારી પાસે નકશો હતો. પણ છેક દૂરથી કોઈના અવાજ અને પડછાયા ઝાંઝવા રૂપે દેખતા તો એ તરફ ચાલતો રહેતો. રસ્તામાં પડેલા ઘાવ, દુઃખો, તકલીફો હું બેગમાં ભરી ચાલતો હતો