ઈલ્તજા ચમકી ગઈ.એક ઝટકા સાથે એને પાછળ જોયું. એના બદન માં ભયનું એક લખલખું પસાર થઈ ગયું કારણકે પાછળ કોઈ જ નહોતું."ક્યા હુઆ સિસ્ટર..? તુમ ઇસ તરહ સે ચૌકી ક્યો..?"ઈલ્તજા ધારી-ધારીને પેલા કોફીન તરફ જોઈ રહી હતી. ત્યારે જ ખંડની લાઈટ ઓન-ઓફ થવા લાગી. "આલમ અંધેરે મેં મેરા હાથ પકડ કે રખના..! મુજે બહોત ડર લગ રહા હૈ!"આલમેં જોયું કે પોતાની સિસ્ટર રીતસર ધ્રુજી રહી હતી. પોતે જાણતો હતો કે એને અંધારાનો ખૂબ ડર લાગતો હતો."તુમ માનો યા ના માનો આલમ, પર મુજે લગતા હૈ ઇસ કોફીન મેં જરૂર કિસીના કિસી કા મમી હૈ..! ઔર વહી મમી ઐસી બેતૂકી હરકતે કર રહા