નસીબ ના ખેલ..17

(68)
  • 4.2k
  • 7
  • 2.1k

ધીરજલાલ ને પણ શુ સુજ્યું તો એ નિશા ના ઘરે જાવા તૈયાર થઈ ગયા... ધરા ને રાજકોટ રાખી ને ધીરજલાલ અને હંસાબેન નિશાના ઘરે ભાવનગર પહોંચ્યા.. નિશાનું ઘર જોયું.. કેવલને અને નિશા ના પતિ ને મળ્યા.. એ લોકો ને કરિયાણાની દુકાન હતી એ પણ જોઈ... બધું ઠીકઠાક લાગ્યું... ખબર નહિ કેમ ? જે અત્યાર સુધી એક ઘર માં બે બહેનો આપવાની ના પાડતા હતા એ જ ધીરજલાલ ધરા ને આ ઘર માં આપવા તૈયાર થઈ ગયા... (જેનું સાચું કારણ અત્યારે કોઈ નોહતું જાણતું.. ). ધીરજલાલ હવે એમ માનવા લાગ્યા કે આપણા જીવન નો