યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૭

(69)
  • 4.4k
  • 6
  • 2.1k

આગળ જોયું કે યક્ષીણી ઓમ ને તેની શકિતઓ વિશે અને ગુરુમાં નાં પુનર્જન્મ વિશે જણાવે છે.યક્ષીણી અને ઓમ કમંડલ મેળવવા માટેનાં બીજા પડાવ તરફ જઈ રહ્યા છે અને સૂર્યોદય થતાં જ યક્ષીણી અદશ્ય થઈ જાય છે. યક્ષીણીનાં અદશ્ય થયાં પછી ઓમ માર્ગમાં આગળ વધે છે અને થોડે દૂર પહોંચતા અચાનક ઊભો રહી જાય છે. "આ શું આગળ તો પર્વત છે , આ પર્વત ચઢીને નહીં જવાનું હોય તો સારૂં....." ઓમ પર્વતની ઊંચાઈ જોઈને મનમાં વિચારે છે. ઓમ એ પર્વત પાસે પહોંચે છે. એ ત્યાં ઝાડ પાસે નીચે બેસી જાય છે અને બૅગ માંથી પાણીની બોટલ અને પુસ્તક કાઢે છે.ઓમ પાણી