સંબંધો ની આરપાર.... - પેજ - ૧૪

(53)
  • 6.1k
  • 3
  • 2.7k

પેજ -૧૩ થી આગળ..અંજલિ એ અનુરાગસર ને ફોન કરવા માટે મોબાઈલ હાથ માં લીધો..હવે આગળ.....*******અંજલિ એ મોબાઈલ હાથમાં લીધો અને અનુરાગ સર ને ફોન કરવા બટન દબાવ્યુ....અને તરત જ કટ કરી નાાંખ્યો ફોન. શુ કરુ ? ફોન કરુ કે ના કરુ ??ફોન કરુ અને અનુરાગ સર ઉપાડે તો શું કહેવું મારે ? કેમ તમે પ્રયાગ ની બર્થડે પાર્ટીનું બીલ ચુકવ્યું  ??કેમ તમે પ્રયાગ ની બર્થડે પાર્ટી માં હોટેલ માં સૂચના આપી ને ભવ્ય પાર્ટી નું આયોજન કર્યું  ?કેમ તમે મને કશું ઈન્ફોર્મ કર્યા વગર જ કર્યું આ બધુ ??કેેમ ??કેેમ ?? કેેમ ???અંજલિ ને કઈ સમજાયું નહીં....મોબાઈલ માં લગાવેલો નંબર કટ