પ્રેમ કહાની - ૫

(26)
  • 5.3k
  • 2
  • 1.8k

 ટ્રેન આવી શ્રેય પોતાની સીટ લઈ એક ઇન્ટરવ્યૂ માટે રાજકોટ થી દિલ્લી જવા નીકળ્યો. ટ્રેન આગળ વધી રહી હતી. શ્રેય નોવેવ વાંચી રહ્યો હતો. લગભગ નવ થયા ટ્રેન અમદાવાદ પહોચી.અહીં કોઈની સીટ બૂક કરેલી છે. તો હું અહીં બેસી શકું.હા હા ખાલી છે તમે બેસી શકો છો.તમે.?મારું નામ શ્રેય રાજકોટ થી. તમેહું સ્વાતિ અમદાવાદ થી.તમે જમી ને....હા મેં જમી લીધું છે. તમે જમીલો.બને સામે સામે સીટ પર સૂઈ ગયા.સવાર થયું શ્રેય જાગી મોં ધોઈ ફ્રેશ થયો અને નાસ્તો લઈ આવ્યો. ત્યાં સ્વાતિ જાગી. બને ચા નાસ્તો કર્યો. થોડો સમય વાતો કરી, શ્રેય નોવેવ વાંચવા લાગ્યો.તમે બપોર નું જમવા મા શું