દવાખાનાની મુલાકાત

  • 4.9k
  • 1
  • 1.8k

આજની સવાર ખુબજ સુંદર હતી.આકાશમાં વાદળોની ઉપરથી સૂર્યની કિરણો પસાર થઈને ઉગી આવી હતી.અને આજની સવારને ગુલાબી બનાવી ગઈ હતી.પક્ષીઓનો કલરવ પણ ખુબજ અદભૂત લાગ્યો અને મારી સવાર ખુબજ ઉત્સાથી ઊગી હતી.મને એવું લાગ્યું કે આજે મારો દિવસ ખુબજ સારો જવાનો છે. અને મારા મનની ઈચ્છાઓ આજે પૂર્ણ થવાની છે.હું ખુબજ ખુશ હતો,અને આનંદમાં હતો,થોડા સમય પછી હું સ્નાન કરીને આવ્યો.અને બહાર જવાનો પ્રોગ્રામ બનાવતો હતો.એવામાં મારા દાદી આવ્યા,અને મને કહિયું કે ચાલ મારી સાથે દવાખાને મને મજા નથી.મારા મનમાં થયું કે રંગમાં ભંગ પડ્યો,પણ દાદી સાથે તો જવુ જ પડે અને અમે ગયા દવાખાને,અંદર ગયા અને કેશ કઢાવિયો,મે મારા