ધ ડાર્ક સિક્રેટ ભાગ ૮

(139)
  • 5.4k
  • 11
  • 2.5k

બધા ના ચહેરા પર સ્તબ્ધતા છવાયેલી હતી. તે હાડકાઓ ની વરચે એક ચીજ ચાંદ ની રોશની માં ચમકી રહી હતી. સરલાબેન નું ધ્યાન તે ચીજ પર જતા તે બોલ્યા," તે શું ?" અમર એ તે વસ્તુ હાથ માં લઈ લીધી. તે સોના ની ચેન હતી. તેણે તે ચેન સરલાબેન ના હાથ માં આપી. સરલાબેન તે ચેન ધ્યાન થી જોઈ રહૃાા પછી નવાઈ થી બોલ્યા," આ તો મહેશભાઈ ની ચેન છે." આસ્થા બોલી," પણ પપ્પા ની ચેન અહીં કેવી રીતે હોય ?" " હું ખાતરીપૂર્વક કહું છું કે આ મહેશભાઈ ની ચેન જ છે. તારા પપ્પા