મારી ડાયરી.શું કરું? વિચારું નોહતું જિંદગી આટકી બોરિંગ અને ભારે ભારે લાગવા માંડશે! હા મેં જાગુને કહ્યું હતું. કે હું રવિથી ટાઇમપાસ કરી રહી છું. પણ મને પ્રેમ થઇ ગયો! મેં જે કહ્યું હતું, જે વિચાર્યું હતું. તેના પર મારી લાંગણીઓ મક્કમ ન રહી શકી! હું તેને ખૂબ ચાહતી હતી, હું રવિને ક્યારે છોડીને જવા નોહતી માંગતી પણ મારા પપ્પા! ખેર જવા દયો! તે વાતોનો હવે કોઈ જ મતલબ નથી! જાગુ, રવિ બધા જ મને દોશી સમજી રહ્યા છે. રવિ મારા કારણે ઘર છોડીને જતો રહ્યો હંમેશા હમેશાં માટે, મારા કારણે તે શહેર બદલી રહ્યો છે. હું શું કરું ક્યાં