આર્યરિધ્ધી - ૧૬

(51)
  • 3.1k
  • 4
  • 1.4k

આગળ ના ભાગ માં જોયું કે વિપુલ અને વર્ધમાન ના અલગ થયા તેના પંદર વર્ષ પછી વર્ધમાન વિપુલ ને ફોન કરી ને તેને મુશ્કેલી માં થી બચાવવા માટે મદદ માંગે છે. એટલે વિપુલ મૈત્રી ને સાથે લઈને વર્ધમાન અને આર્યા ને બચાવવા માટે જાય છે. ત્યારે મૈત્રી જતાં પહેલાં નિમેશ ને એક ટ્રેકર ડિવાઇસ આપે છે તેની મદદથી નિમેશ વિપુલ અને તેને શોધી ને તેમની મદદ કરી શકે. નિમેશ અને મીના તે ટ્રેકર ની મદદ વિપુલ ને શોધતા શોધતા એક ખંડેર થઈ ગયેલી જગ્યાએ પહોંચી જાય છે. ત્યાં નિમેશ એક આઉટહાઉસ માં વિપુલ, મૈત્રી, વર્ધમાન અને આર્યા ને ખુરશી પર