નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨

(20)
  • 5.6k
  • 2
  • 2.2k

                  ❤️ નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨ ❤️                             ( ઘણા મને એવું પૂછે છે કે સર આ તમારા પોતાની સ્ટોરી છે ?? પણ એવું નથી . આ એક કાલ્પનિક સ્ટોરી છે  જેમાં ખાલી હું પોતે એક પાત્ર બન્યો છુ. માટે થોડી ઘણી વાતો મારા પોતાના ઉપર થી લેવામાં આવેલી છે. અને ખાસ તો એ વ્યક્તિઓ જે સુરત ના છે એમને મને એવું પણ કિધેલું અને મેસેજ પણ આવેલા કે સર તમે સુરત માં આવ્યા અને અમને મળ્યા જ નહીં. કેમ કે જ્યારે મેં " નામ મેં કયા રખ્ખા હૈ -1 પબ્લિશ