ફાર્મહાઉસ

(158)
  • 4.4k
  • 12
  • 1.5k

ફાર્મ હાઉસ(વાત એક અકબંધ રહસ્યની…)સમય : રાત્રિનાં 11 કલાકસ્થળ : ગામથી થોડે દુર આવેલ હાઇવે  રાત્રિનો સમય છે, અમાસની રાત હોવાને લીધે એકદમ વધારે અંધકાર હતો, હાઇવે પર વાહનોની અવર-જવર પણ ઘણી ઓછી થઈ ગઈ હતી, આ જ હાઇવે પર નજીકના ગામમાં રહેતા રવજીભાઈની હોટલ આવેલ હતી, જે 24 કલાક ખુલી જ રહેતી હતી, પરંતુ આજે ત્યાં હોટલમાં દરરોજ કરતાં ઓછો ગ્રાહકો જોવા મળી રહ્યાં હતાં.   આ હાઈવેની બને બાજુએ કોઈપણ પ્રકારની લાઈટો હતી જ નહિ, જ્યારે વાહનો આવતા, ત્યારે થોડો- ઘણો પ્રકાશ રેલાતો હતો.   અચાનક આ અંધારાને ચીરતી- ચીરતી એક 22 વર્ષની યુવતી વિશ્વા હાઈવેની સાથે જોડાયેલ કાચી સડક