એક ઇશ્ક એસા ભી (ભાગ ૨)

(22)
  • 2.9k
  • 3
  • 1.2k

એક ઇશ્ક એસા ભી (પાર્ટ ૨)( આગળ ના ભાગ મા આપણે જોયુ કે નિશા અને પ્રિયા બંને હોસ્ટેલ મા રહેતી યુવતીઓ છે નિશા ને પ્રેમ શબ્દ સાથે કોઇ સબંધ જ નથી હોતો જયારે પ્રિયા એક બોલ્ડ યુવતી છે અને ભણવામા પણ ખુબ જ હોશિયાર છે નિશા ને હોસ્ટેલ મા કંટાળો આવતો હોવાથી અને કોલેજ નુ છેલ્લુ વર્ષ હોવાથી ટ્યુશન કલાસીસ જોઇન કરવાનુ વિચારે છે જેથી કરીને સારા એવા માર્કસ સાથે ગ્રેજ્યુએશન પુરુ કરી શકાય ટ્યુશન કલાસીસ મા નિશા ની મુલાકાત રાજ જોડે થાય છે જે નિશા ની લાઇફ નો પહેલો છોકરો હતો જે એનો ફ્રેન્ડ બન્યો હતો )હવે આગળ.....મુજે એસા