બ્લેક મેઈલ - ૪

(82)
  • 4.5k
  • 9
  • 2.5k

બ્લેક મેઈલ-૪ “કપિલ જીવે છે.” સ્વાતી બોલી. “કેમ માર્યો નહિ?” “મારામાં તેને મારી નાખવાની હિંમત કે જીગર હોતું તો તમને કેમ વચ્ચે લાવતી?” “તો આજે મને કેમ રોક્યો?” સ્વાતી કશું બોલી નહિ, ને મને ધકેલીને બરાબર સોફા પર બેઠી. મેં ખુરશી ખેંચીને તેની સામે બેઠો અને તેના બંને હાથ એક હાથમાં પકડીને બોલ્યો, “બોલે છે કે માર ખાવાની થઇ છે?” “કારણકે,... કારણકે હવે હું તમને પ્રેમ કરું છું.... “ કહીને તેણે મારી આંખોમાં જોયું. બાપ રે.... ગજબનો અનુભવ છે આ. મને શું થઇ રહ્યું હતું કે હું શું અનુભવી રહ્યો હતો તે તમને સમજાવી શકતો નથી, પણ ટૂંકમાં હું હવામાં