પ્રેમકુંજ - (ભાગ-8)

(67)
  • 3.7k
  • 2
  • 2.3k

પ્રેમકુંજ (ભાગ-૮)આ મારા હાથના સમોસા અને જલ્દી પાછળના બારણેથી કુંજ તું નીકળી જા મને ડર લાગે છે.હવે થોડી જ વારમાં લાલજી દરવાજો ખટખટાવશે કેમકે બહાર સમોસા ખાલી થઈ ગયા હશે....હા,બસ હું જાવ જ છું...બાય... બાય...રિયા...!!બાય કુંજ....!!થોડી જ વારમાં લાલજી એ દરવાજો ખટખટાવ્યો હા,બસ લાવી સોમાસા.દોડીને જલ્દી રિયા એ સમોસા આપીયા.થોડી વાર પછી તેને હાશકારો થયો.તે જલ્દી જલ્દી ઉપરની રૂમમાં ગઇ.મનમાં જ હસી રહી હતી.કુંજના સ્પર્શનો આનંદ હજુ પણ રિયા લઇ રહી હતી.ખરેખર તો પ્રેમ શું છે તે માણસને ખબર જ નથી હોતી.બસ આપણે માની લઈએ છીએ કે આ પ્રેમ છે.લાગણીઓને કઈ રીતે દર્શાવવી તે આપણું પોતાનું પ્રોજેક્શન અને વ્યક્તિગત અનુભવ પર