બુધવારની બપોરે - 22

(17)
  • 3.2k
  • 2
  • 1.1k

સાબરમતી નદી પરના રિવર-ફ્રન્ટ જેવું મનમોહક કપાળ (સૉરી, ‘મનમોહક’ને બદલે ‘તેજસ્વી’ કપાળ વાંચવું.....મૂળ શબ્દ રાષ્ટ્રીય કક્ષાએ પણ ઢીલો પડે છે...!) કોઇ યોગી-મહર્ષિ હિમાલયના બફર્ીલા પહાડો સાથે હરિફાઇમાં ઉતર્યા હોય, એવા ફરફરતા સફેદ વાળ. પાછળ ઊભેલી દીકરી પપ્પાના બન્ને ગાલો હથેળીમાં રાખે, એવી પૂરા ભારતની જેમ ગાલોને સાચવીને બેઠેલી મુલાયમ દાઢી. (ઓકે. હમણાં ‘મુલાયમ’ શબ્દ વાપરવામાં વાંધો નથી.)