BOOO

(33)
  • 2.7k
  • 5
  • 1.2k

"સિને-GRAM ~ જયદેવ પુરોહિત"BOOO : સબકી ફટેગી..!!"બૂઉઉઉ... સબકી ફટેગી" વેબ દુનિયાની પહેલી 'હોરર કોમેડી વેબ સિરીઝ". આવું નવું નવું વિચારનાર "ALT BALAJIS" જ હોઈને. એકતા કપૂરે આ વેબસિરિઝ પોતાના ભાઈ માટે બનાવી હોય એવું લાગ્યું. એટલે કે તુષાર કપૂર ફરી કામે લાગી જાય.હવે કોમેડી હોય એટલે હોરર ઓછું જ હોય. એટલે કે ડરના મના હૈ..! સ્ટારકાસ્ટ જબરદસ્ત ભેગી કરી. 17 વર્ષ પછી પહેલીવાર "તુષાર કપૂર અને હુશ્ન- એ- મલ્લિકા મલ્લિકા શેરાવત" બન્ને સાથે વેબસિરિઝની દુનિયામાં પગલું માંડે છે. તુષાર પાસે તો આમ પણ કોમેડી સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. બીજું મજેદાર અને મુખ્ય પાત્ર એટલે સંજય મિશ્રા. એમનું પાત્ર માણવાની