માઁ ની મુંજવણ - ૧૫ અંતિમ ભાગ

(46)
  • 3.1k
  • 4
  • 1.5k

આપણે જોયું કે શિવને આંચકી આવવાના કારણે શિવની આંખનું વિઝન જતું રહ્યું હતું, ડૉક્ટરએ કીધું કે "શિવ ફરી જોઈ શકે એવા ચાન્સ છે પણ ક્યારે જોતો થશે એ કહેવું મુશ્કિલ છે." હવે આગળ....જિંદગી મારી એક પરીક્ષા સમાન બનતી ગઈ છે; એક ઉકેલાય ત્યાં બીજા અનેક પ્રશ્ન લઈને ઉભી છે! તૃપ્તિ, આસિત અને શિવ ખુબ ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યા હતા. ત્રણેયની પીડા અસહ્ય હતી, છતાં એ ભોગવવાની જ હતી. તૃપ્તિ શિવની આ સ્થિતિ જોઈ શક્તિ નહોતી એ ખુબ રડતી હતી. હોસ્પિટલની નર્સ એને હિમ્મત રાખવા માટે ખુબ સાંત્વના આપતી હતી. એમાં એક દિવસ શિવ જાજરૂ ગયો ત્યારે એને સાફ કરી એનાથી