ધ એક્સિડન્ટ - 2

(84)
  • 4.4k
  • 3
  • 3.2k

પ્રિશા... બેટા .. ચલ જલ્દી ઉઠી જા... તારે મોડું થઈ જશે... આજે 26 તારીખ છે .. તારે પંચગીની જવાનું છે ... હા ... મમ્મા.. આજે એવી જ સવાર હતી, એવી જ પ્રિશાની ટેવ , એવો જ માં-દીકરીનો સંવાદ કંઈ જ બદલાયું ન હતું ...બદલાયો હતો તો ફક્ત સમય ... હા .. આજે 26 ડિસેમ્બર હતી .. પ્રિશાને 'એને' મળ્યે 5 વર્ષ થયા. પ્રિશા હજી એની શોધમાં જ છે. છેલ્લા 5 વર્ષ થી પ્રિશા દર મહિને 26 તારીખે પંચગીની જાય છે. એ જ આશા સાથે કે ક્યાંક એ મળી જાય.... જય શ્રી કૃષ્ણ મમ્મા જય શ્રી