દગો કે મજબૂરી ? (ભાગ - ૩)

(17)
  • 3.1k
  • 2
  • 1.2k

[આપે આગળ જોયું .. કેશવ પર આભ ફાટયું જાણે કે બધી જ ઘર ની જવાબદારી આવી ગઈ એ પણ ખૂબ જ નાની ઉંમરે, પિતાજી ગુમાવ્યા નો રંજ આખી જીંદગી રહી ગયો ને એટલી નાની ઉંમર માં બહેન નો ઈલાજ પણ ના કરી શક્યો કારણ કે એ બીમારી નો કોઈ ઈલાજ નહોતો. મામા નો ઘણો સાથ સહકાર મળ્યો ને ભણતર ગણતર કરી ને ઇન્દુ સાથે લગ્ન કર્યા. આ કપરા માંથી સારા સમય ની શરૂઆત ઘણા લોકો થી જોઈ ના શકાઈ ને ઘર માં થોડા અવિશ્વાસ ની શરૂઆત થઈ ને કેશવ એની જીંદગી નો બહુ જ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો ને