સંબંધો ની આરપાર..... પેજ - ૧૩

(51)
  • 4.5k
  • 3
  • 2.7k

પેજ નં. ૧૨ થી આગળ..---------મેનેજર મી.મહેતા એ બોલવા નુ શરું કર્યું. ફસ્ટ ઓફ ઓલ થેન્કસ ઓલ ધી બેન્ક ઓફિસર્સ ફોર એસેપ્ટ અવર પ્રપોઝલ ઓફ અવર ન્યુ વેન્ચર વીચ ઈસ કમીંગ વેરી સુન એટ બેંગ્લોર. એસ યુ ઓલ આર વેરી મચ અવેર એબાઉટ ધેટ સો મેની બેન્ક્સ આર રેડી ટુ ડુ એન્ડ રેડી ટુ મેન્ટન ગુડ એન્ડ લોન્ગ ટર્મ બિઝનેસ રીલેશનશીપ વીથ પ્રયાગ ગ્રુપ, ઈવન.. ધેર આર સો મેની પ્રાઈવેટ, એસ વેલ એસ ફોરેન બેન્કસ આર ઈન્ટરેસ્ટેડ ટુ ડુ બિઝનેસ વીથ અસ; બટ ધીસ ઈસ નોટ અવર પોલીસી ટુ કીપ સાઈડ ટુ ધોસ પીપલ્સ હુ ઓલ્વેસ હેલ્પડ અસ એન્ડ ઓલ્વેસ વીથ અસ. સો