KING - POWER OF EMPIRE - 38

(109)
  • 3.5k
  • 6
  • 1.8k

(આગળના ભાગમાં જોયું દિગ્વિજય સિંહ ને રઘુ નામનાં વ્યક્તિ વિશે જાણકારી મળે છે અને તે રઘુ ને પકડવાનો પ્લાન બનાવે છે અને દિગ્વિજય સિંહ નું માનવું હતું કે રઘુ જો તેના હાથમાં આવી ગયો તો એ સરળતા થી એ ત્રણ રહસ્યો ને ઉજાગર કરી શકશે, બીજી તરફ શૌર્ય એ જયદેવ પવાર પાસેથી વિલાસપુર ની જમીન પણ મેળવી લીધી અને જયદેવ પવાર ની કંપની ને પોતાના હાથ નીચે લઇ લીધી હતી , હવે તે માત્ર રાહ જોઈ રહ્યો હતો એ ફંકશન ની જેની તેને વર્ષો થી ઈચ્છા હતી છું એ ઈચ્છા પૂરી થશે આવો જાણીએ) S.P. અને અર્જુન નીચે હોલમાં ચા ની