પ્રેમ કહાની - ૪

(23)
  • 3.8k
  • 5
  • 1.5k

વિભા મારો દીકરો મોહિત હવે અઢાર વર્ષ નોં થયો પણ હજી મને તેની ચિંતા થાય છે.હા રમા તું સાચું કહે છે પણ હું તારી બહેન જેવી છું અને એક પાડોશી તો પછી તારી ચિંતા તે મારી ચિંતા. મોહિત મંદ બુધિ નોં છે તો પણ પારાવારીક જીવન ની સમજણ બહું છે. ભગવાન સવ સારા વાના કરશે. અને મારી દીકરી મોહિની મોહિત નું બહુ ખ્યાલ રાખે છે.મોહિત તેના મમ્મી સાથે ફૂલ ની દુકાનમાં મદદ કરે. મોહિત નું સવાર નું પહેલું કામ હોય છે મોહિની ને ગુલાબ નું આપવાનું તે ક્યારેય મિસ ન કરે.મોહિની કૉલેજ કરે એટલે તેના ફ્રેન્ડ તો ઘણા હોય. તેમનો