મર્ડર @ રિવરફ્રન્ટ - 22

(419)
  • 6.1k
  • 26
  • 4.6k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:22 હત્યારા દ્વારા રાજલ માટે પોતાનાં નવાં શિકાર વિશેની હિન્ટ સ્વરૂપે બે વર્ષ પહેલાં યોજાયેલી મિસ અમદાવાદ સ્પર્ધા વખતનો શબનમ કપૂરનો ફોટો રાખ્યો હતો..હરીશ ની ઘાતકી હત્યા બાદ એની લાશ ને સગેવગે કરવાં એ હત્યારો બેધડક પોલીસ ની વચ્ચે થઈને પોતાની કાર લઈને પસાર થઈ જાય છે. સવારે રાજલ સ્લીપિંગ પીલ્સ ની અસર હેઠળ સુઈ રહી હોય છે ત્યારે એનાં ફોનની રીંગ વાગે છે..રાજલ રિંગ સાંભળી પોતાની આંખો ખોલવાનો પ્રયત્ન કરે છે પણ એનું માથું અત્યારે ભારે થઈ ગયું હતું અને આંખો પણ માંડ ખોલીને એને મોબાઈલ હાથમાં લીધો..અર્ધ ખુલ્લી આંખે રાજલે મોબાઈલની સ્ક્રીન તરફ નજર કરી..કોલ