મળેલો પ્રેમ - 5

(37)
  • 2.7k
  • 5
  • 1.6k

લગ્ન નો દિવસ આવી ગયો હતો. રાહુલ અને કાનજી તૈયારીઓ માં લાગેલા હતા. મંડપ બંધાઈ ગયો હતો. લાઈટો લાગી ચુકી હતી. તેની સાથે મહેમાનો પણ આવી ગયા હતા. જમણવાર ની તૈયારીઓ ચાલી રહી હતી. ગામ ની પબ્લિકમાં શ્રુતિ તેની બહેનપણીઓ સાથે આવી ગઈ હતી. આમ, લગ્ન નો માહોલ તેના શિખર પર હતો. ઢોલ અને નગાળા ની રમઝટ હતી. અને અહીં રાહુલ તૈયારીઓ માં લાગ્યો હતો. કાનજી પણ તેની સાથે જ હતો. એમા અચાનક રાહુલ ના પિતા આવી ગયા અને રાહુલ અને કાનજી ને તૈયાર થઈ જવા નું કહ્યું. આમ, બંને તૈયાર થવા માટે જતા હતા. ત્યારે જ રાહુલ ના પિતા