સુપરસ્ટાર ભાગ - 2

(122)
  • 5.4k
  • 8
  • 2.8k

ભાગ – 2 “લાશ કો પોસ્મોટર્મ કે લિયે ભેજ દો...” એકદમ ભારી-ભરખમ અવાજ આછાં અજવાળા વચ્ચે સંભળાયો.અવાજ બીજા કોઈનો નહીં પણ હમણાં જ મુબઈમાં ટ્રાન્સફર થયેલા ઇસપેકટર શોભિત બુટવાલાનો હતો.શોભિતના મુબઇ ટ્રાન્સફર થવાથી ઘણા બધા નેતાઓ થી લઈ બુટલેગરો