પ્રેમનાં ધબકારા

(34)
  • 3.9k
  • 2
  • 1.1k

સાહિલ, આપણે બે દિવસ પછી અમદાવાદ જવાનું છે મારી ફ્રેન્ડ નાં લગ્નમાં યાદ છે ને તને? પછી કોઈ મીટીંગ નું બહાનું નો કાઢતો પ્લીઝ... ગુંજન એ સાહિલ ને કહ્યું... હા મને યાદ છે પણ તને નથી લાગતું તારે આ હાલત માં આટલી મુસાફરી ન કરવી જોઇએ..બાળક ને નુકશાન થઈ શકે છે ગુંજન આમાં. સાહિલ થોડો અકળાઈ ને બોલ્યો.. બાળક ની ચિંતા મને પણ છે, તું બધે જવાં માં આવું જ કરે છે.. તું મને પ્રેમ જ નથી કરતો..તારા કરતાં તો મારી બીજી ફ્રેન્ડસ ના પતિ સારા તે ના તો ન પાડે.. ગુંજન ગુસ્સા માં બોલી ગઈ.. ઠીક છે મારી નકચડી