બે વાદળ શુ વરસ્યા, ચાર વાદળ શું ગર્જયા ?કોઈને જામ યાદ આવ્યા તો કોઈને નામ યાદ આવ્યા...આભાર..!મિત્રો..અરુણ અને મહેક...છૂટા પડે છે... આપણે ગયા ભાગ માં જોયું..!!હવે...આગળભાગ - ૨૧...મહેક...ખરેખર એ દિવસ પછી મારાથી સહજ દૂર થઈ હતી ...એ જયારે પણ ચાન્સ મળે ..મારા દિલ ની હાલત ની કાળજી લેતી...પણ..હું ના ઇચ્છતા પણ કેમ જાણે એના થી દુર થતો હતો...મારું આ વર્તન મહેક ને પસંદ નહોતું..છતાંય મને ખુશ રાખવા પોતે ચહેરા પર નકલી સ્મિત રાખતી...હું જાણતો હતો...એકવાર મે કહેલું પણ.."ચહેરા પર નકાબ રાખી ક્યાં સુધી મન મેળવવાનો ખોટો પ્રયાસ કરશો...!!"ત્યારે એ મૌન રહી હતી...પણ, હું એના મન ની મથામણ સમજી શકતો હતો..એ