મદગાસ્કર ટાપુ - 5 - ઇથોપિયા સામ્રાજ્ય

(28)
  • 3.8k
  • 7
  • 1.3k

ઇથોપિયા સામ્રાજ્યઆફ્રિકા માં ઇથોપિયા ની એક બાજુ દરિયો અને બીજી બાજુ આસપાસ અલગ અલગ સામ્રાજ્ય થી ઘેરાયેલું છે. ઘણા વર્ષો પહેલા ની વાત છે ઇથોપિયા માં રાની વિક્ટોરિયા રાજ કરતી હતી. તે પ્રજા ને હેરાન કરતી, જાત જાત ના રાની વિક્ટોરિયા દ્વારા કર ઉઘરાવવામાં આવતા. કોઈ તેની સામે અવાજ ઉઠાવતું ન હતું કેમ કે ઇથોપિયા માં લોકવાયકા સદીઓ થી ચાલી આવતી હતી કે રાની ની મોત પાછળ એક રહસ્ય છે જ્યાં સુધી રહસ્ય ખબર ના પડે ત્યાં સુધી રાની મરી ના શકે. અને એનું રહસ્ય કોઈ નહોતું જાણતું. તે લગભગ કાલાજાદુ નો જમાનો હતો..એ જ ઇથોપિયા નગર માં એક ઘર