ઈનોવા એક આલિશાન બંગલાની પોર્ચમાં ઉભી રહી.બહારથી જ બંગલો અત્યાધૂનિક રાચરચિલા અને ફર્નિચરથી શુશોભિત લાગ્યો.બંગલાનુ ઈન્ટિરિયર.. ગ્લાસ બધુ જ એક સ્વપ્નના મહેલ સમુ એને ભાસી રહ્યુ હતુ.સંકેતની પાછળ પાછળ લવલિન બંગલામાં પ્રવેશી.ગ્રાઉન્ડ ફ્લોર પર આઠેક રૂમ્સ હતા.મધ્યના રૂમમાં સકેત પ્રવેશી ગયો.વૈભવી રૂમને જોઈ લવલિન દંગ રહી ગઈ..છતપર વિદેશી બનાવટનાં ઝૂમ્મર લટકતાં હતાં.કમરાની દિવારો પર ખજૂરાહોનાં સ્થાપત્ય સમાં કામશાસ્ત્રની વિભિન્નતાને ઉજાગર કરતાં શિલ્પો બેહદ ખૂબસૂરતીથી ઉભારવામાં આવેલાં હતાં.લવલિન ધારી ધારીને કમરાની ખૂબસુરતી નિહાળી રહી હતી.એક કોર્નર પર ડનલોપિલો બૈક સપોર્ટ ફોમ બેડ સેટ મૌજુદ હતો.એના પર મખમલી ચાદર બિછાવેલ હતી.લવલિને પોતાના શરીરને બેડ પર પડતુ નાખ્યુ.હજુય એની દ્રષ્ટી કમરાની દિવારો પર