ભોપી

  • 3.8k
  • 4
  • 1.2k

કોઈ ને ગુમાવી નાખવાની પરીક્ષા શું કહેવાય? તું હજી પણ મને ખૂબ યાદ આવે છે, ક્યારેક ક્યારેક મન થઈ જાય છે, તારો નમબર ડાયલ કરું તારો અને સીધે સીધું કહી દવ તારું જતું રહેવું તે મારી જીવન નું સવથી મોટામાં મોટું નુકશાન હતું, જીંદગી મા દરેકે શીખર, બધી ઊંચાઈ મેલવીયા પછી પણ જ્યારે એક વાર પોતાના માટે વિચારું છું તો પોતાના પર દયા આવી જાય છે, મન થાય કે બોલી દવ તને ગળે વળગાડવાંથી જ મારી બધી તક્તીફો, બધા ટેન્સન ગાયબ થઈ જતાં હતાં, જેવું કે બાળપણ મા પડી જવા પર માં કહેતી હતી કે જો કીડી મરી ગઈ કહી