પ્યોર સોલ - 3

  • 3.1k
  • 1
  • 1.2k

પ્રકરણ - ૩ THE KNOWLEDGE OF FIRE BIRD "હું અને મારી બહેન જાપાનમાં હતા. ત્યાં અમે ફરી રહ્યા હતા. એ જગ્યાએ કેટલાય બીજા બધા પ્રેમીપંખીડા અને દંપતીની જોડી હતી. મારી બહેન મારા કરતા ત્રણ મિનિટ નાની છે. પણ જાણે મારા કરતા ત્રણ-ચાર વર્ષ નાની હોય તેમજ રહેતી. હું એની સામે દરેક વસ્તુ હારી જતો. મારા પર હક મોટી બહેનનો કરતી.અમે હોટસ્પ્રિંગમાં પગ બોળીને બેઠા હતા. અમે એની પહેલા પણ ઘણું બધું ફર્યા છે, એણે મારા ખભા પર માથું મૂક્યું.