કાશી - 4

(115)
  • 8k
  • 10
  • 4.8k

સાંજ થવા આવી છે અને ઠંડક વળી છે. આરતી ની ઝાલરો વાગી રહી છે. લોકો કામેથી ઘર તરફ વળ્યા છે.એવામાં શિવો મંદિરના ઓટલે મોતી હાથમાં લઈ બેઠો છે. હજાર પ્રશ્નો છે પણ જવાબ આપવા વાળુ કોઈ નથી સમય ઓછો છે એટલે એ ઉભો થઈ ઘર બાજુ વળે છે જમી પરવારી ઘરના આંગણે ખાટલામાં લંબાવ્યું.વળી પાછુ મોતી કાઢી જોવા લાગ્યો ત્યાં ડોશી આવી એની જોડે બેઠા... માંથે હાથ દઈ બોલ્યા.. " હૂં થ્યુ સે બેટા ... આજ મન નઈ લાગતું તારુ... તું ઠિક તો સેને..... "