હા બસ આજ પ્રેમ... ૨

(14)
  • 1.9k
  • 2
  • 709

જય અને રુહી એક ટ્યુશન ક્લાસિસ ની બહાર મળ્યા હતા...રોજ સાંજે નાસ્તો કરવા જવાના નિયમિત ક્રમ મુજબ આજે પણ જય પોતાની બાઈક લઈ એના મીત્ર મનોજ સાથે નાસ્તો કરવા પહોંચી ગયો હતો....આગળ...હજુ તો તે હાથ માં નાસ્તા ની પ્લેટ લે એ પેલા તો ત્યાંથી કેટલી ક છોકરી ઓ ત્યાં થી નીકળી...એ છોકરી ઓ માં રુહી પણ હતી...આમ તો જય જે છોકરી મળે એની સામે લાઈન મારતો...એમાંય જય ને મનોજ ભેગા હોય એટલે પૂરું j સમજી લ્યો..પણ રુહી ને જોતા જ જય જાણે આજુબાજુ નું બધું જ ભૂલી ગયો...બસ એને જ જોતો રહ્યો...મનોજ પણ એને ટકોર તો હોય બોલ્યો...પ્રેમ થઈ ન