મિસઅંડર સ્ટેન્ડિંગ ભાગ - 2

(19)
  • 3.6k
  • 6
  • 1.2k

Misઅંડર સ્ટેન્ડિંગ Part 2આજ કાલ કોઈ ની પાસે સમય જ નથી,બધા પોતાની રોજ ના રૂટિન માં એટલા બધા ખોવાઈ ગયા છે કે પોતાના નજીક નાં સંબધો ને સાચવી નથી શકતા.થોડો time કાઢી નથી શકતો,થોડા સમય થી અને થોડી શાંતિ રાખી જીવન ની બધી પરેશાની દૂર થઇ શકે છીએ.હવે જોવો કેટલાં લોકો પાસે સમય નાં હતો 1st part વાંચવા નો, કેટલાં લોકો એ મને કહીંયુ કે સ્ટોરી વાંચવા નો time નથી sort માં કહીદે ની.. બોલો આવા પણ નમૂના હોય છે દુનિયામાં ??કંઈ ની છોડો આપણે કહાની ને આગળ વધારી એ... તમે મને ગારો દેતા હશો કે શું લવારો કર્યો time નો