પ્રેમ કે પ્રતિશોધ - 6

(88)
  • 4.4k
  • 3
  • 2.4k

પ્રેમ કે પ્રતિશોધ-6(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન પહેલી વૃદ્ધ મહિલાની શોધખોળ કરવા માટે દિનેશ અને રમેશને મોકલે છે. વિનય અને રાધી એક કેફે શોપમાં મળે છે. ત્યાંથી નીકળતા વિનયને કોઈ જાણીતી વ્યક્તિને ત્યાં જોઈ હોય એમ લાગે છે. અને તે વ્યક્તિને શોધવા માટે કેફની બહાર મેઈન રોડ પર આવી આમતેમ નજર ફેરવે છે.)હવે આગળ..........વિનય રસ્તા પર બંને બાજુ અવર જવર કરતા વ્યક્તિઓને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરે છે. અચાનક તેની નજર કેફેની સામેની બાજુના રસ્તા પર કેફેથી લગભગ થોડાક અંતરે ઉભેલી એક ટેક્ષી પર પડે છે. તે ટેક્ષી ચાલક સાથે એક મહિલા વાતચીત કરી રહી હોય છે.  તેનો પહેરવેશ હૂબહૂ