સેકેન્ડ ચાન્સ - ભાગ 14 (પૂર્ણ)

(163)
  • 4.6k
  • 5
  • 2.6k

અર્ચના અને આશુતોષ બંને જણા એકબીજાના પ્રેમનો એકરાર કર્યા પછી એકબીજાને મળવા માટે ખૂબ ઉતાવળા હોય છે. એટલામાં અર્ચના પર પ્રાચીનો ફોન આવે છે તે ફોન રીસીવ કરે છે અને કહે છે,અર્ચના : hiii પ્રાચી શું કરે છે બકાપ્રાચી : કંઈ નહી દીદી બસ હમણા ઊઠી જ છું. અને તમને ફોન કર્યો. દીદી તમે પ્લીઝ વહેલાં આવશો હું ઘણું નર્વસ ફીલ કરુ છું. તમે આવશો તો મને મોરલ સપોર્ટ રેહશે.અર્ચના : હા ડિયર હું વહેલી જ આવી જઈશ. પણ તુ ફોન મૂકે તો તૈયાર થાઉં ને.... ચલ by મળીએ.પ્રાચી : by didi see you soon.ફોન મૂકીને અર્ચના નાહવા જાય છે.