અતુટ દોર નુ અનોખું બંધન -14

(70)
  • 3.3k
  • 9
  • 1.9k

નીર્વી : હુ તમને એ દિવસે નિસર્ગ શેના કાગળો પર સહી કરી રહ્યો હતો એની વાત કરૂ. તમને કદાચ ખબર હશે કે નિસર્ગ ને ઓફીસ સ્ટાર્ટ કરવા પૈસા માટે જરૂર હતી પણ ઘરેથી તે માટે કોઈ સેટિંગ થયુ નહોતું.  કારણ કે જે આપણી સહિયારી પ્રોપર્ટી હતી તેમાંથી બધાની સહી વગર કંઈ અલગ થાય એવું નહોતું. અને તમને ખબર છે કે આ વાત થાત તો ઘરમાં બહુ લાબુ ચાલત એટલે એને એક રસ્તો શોધ્યો. તેનો એક ફ્રેન્ડ નિશાન છે એને તેને હેલ્પ કરી હતી ફાયનાન્સિયલી  એટલે એ વખતે તેમણે બંને એ પાર્ટનરશીપમા બિઝનેસ શરૂ કર્યો હતો પણ હવે અમે પણ થોડા