આ કહાની છે એક છોકરો અને એક છોકરી ની...વાત છે,એ છોકરા ની કે જેનું નામ રાહુલ છે...જે એન્જિનિયિંગ કરે છે..અને તેના ઘર માં તે એક નો એક લાડકવાયો દીકરો..!વાત એમ છે કે રાહુલ અને તેના મિત્રો કોલેજ ની બહાર હતા...,એ સમયે કદાચ એને એ પણ નહિ ખબર હોય કે પ્રેમ એટલે છું.??એ ત્યાં વાત કરતા હતા ત્યાંજ એક છોકરી ત્યાં આવી તેનું નામ હતું માહી...બન્ને ની નજર એકબીજા પર પરસ્પર મળી...થોડી વાર એવું લાગ્યું જાણે આંખો થી વાતો થતી હોય...માહી એ એકદમ મસ્ત સ્માઇલ આપી (એકદમ નાજુક)...રાહુલ પણ થોડો શરમાયો ને સ્માઇલ આપી...પછી એક દિવસ એવો આવ્યો કે તે ટ્રેન