નેપોલિયન ....A true love story..

(15)
  • 5.1k
  • 1
  • 1.7k

"નેપોલિયન "....A true love story.. हो इम्तिहान वफा की,महॉबत में जरूरी नहीं है   । इशारों को गर समझ पाओ, तो इश्क कबूल  है । નાનપણ માં  બાવન પત્તા ની મદદ થી રમાતી  નેપોલિયન નામની ગેમ થી લગભગ બધા જ પરિચિત હશે, મોટેભાગે  કોઈ અજાણ નહિ હોય... છતાંય, રમત વિશે ની થોડી ઔપચારીક માહિતી આપુ તો, ચાર પ્લેયર થી રમતી આ ગેમ માં ચારે ચાર સરખા પત્તાની જોડ કરવા માટે સામેના પ્લેયર પાસેથી જોઈતું પત્તું માંગવાનું, અને  જો તેની પાસેથી એ તમારું માંગેલું પત્તું તમને મળી જાય તો તમારો દાવ  આગળ ચાલે નહિતર પત્તું માંગવાનો દાવ એ સામે વાળા પાસે જાય,