બુધવારની બપોરે - 20

(22)
  • 3.8k
  • 6
  • 1.2k

‘‘ઓ ભ’ઇ....આવું નહિ....મકાન તો ઘર જેવું લાગવું જોઇએ....ભાજપના કાર્યાલય જેવું નહિ! કોઇ બીજું બતાવો.’’ મકાનને બદલે ઢાલગરવાડમાં તાકો લેવા આવ્યો હોય, એવી સાહજીકતાથી એ બોલ્યો. ‘‘તમારે કેટલા બૅડરૂમનું મકાન જોઇએ?’’ ‘‘ચાર’’. ‘‘ચાર? યૂ મીન ફૉર...? રાત્રે સુવા કેટલી વાર જાઓ છો?’’ ‘‘એવું નથી, ભ’ઇ. ઘણીવાર એકના એક બૅડરૂમમાં ઊંઘ ન આવે તો બીજામાં જવાય ને?’’