મિસ્ટર યાદ - ભાગ ૧૦

(75)
  • 3.9k
  • 3
  • 1.8k

એક દિવસે દક્ષ મહેકને ઓફિસને લગતા કામ વિશે કંઈ સમજાવતો હતો. એટલામાં જ મહેકના ફોનની રીંગ વાગે છે. દક્ષે જોયું તો સિધ્ધાર્થનો ફોન હતો. મહેકે ફોન રિસીવ કર્યો અને વાત કરતા કરતા કેબિનની બહાર નીકળી ગઈ. દક્ષ મનમાં જ વિચારવા લાગ્યો " ભલે સિધ્ધાર્થ અને મહેકની સગાઈ થઈ ગઈ હોય. પણ હું તો આજે પણ મહેકને ચાહું છું. સગાઈ જ તો થઈ છે. લગ્ન તો નથી થયાને..!! અને સગાઈ તો તૂટી પણ શકે..!!" દક્ષને આવા જાતજાતના વિચારો આવવા લાગે છે. એક દિવસ ઑફિસમાંથી બધો સ્ટાફ જતો રહ્યો હતો. મહેકને પંદર વીસ મિનીટનું કામ હતું તે પતાવીને જવાનું વિચારતી હતી. મહેક કામ