નક્ષત્ર (પ્રકરણ 15)

(169)
  • 4.3k
  • 8
  • 1.8k

એ રાતે હું એકદમ સારી રીતે ઊંઘી અને બીજા દિવસે હું થોડીક મોડી ઉઠી કારણ કે મેં એ જ વિચિત્ર સપનું જોયું હતું જે સપના મને હોસ્ટેલમાં આવતા હતા એ જ સપનું. પણ હોસ્ટેલના સપના હમેશા અધૂરા હોતા આજે સપનું પૂરું તો ન હતું પણ પહેલા કરતા લાંબુ હતું. મને ઘણી બધી એ ચીજો દેખાઈ હતી જે મને પહેલા નહોતી દેખાતી. હું ફટાફટ તૈયાર થઇ અને ભૂખ ન હોવા છતાં મમ્મીની ખુશી ખાતર હળવો નાસ્તો લઇ કોલેજ જવા નીકળી. મને આખી માર્કેટ રંગ વિનાની દેખાઈ. મારા હ્રદય જેટલી જ કોરી. સગુનથી હું ડાબી તરફ વળી ગઈ કેમકે મારે ખરેખર કોલેજને