પેજ - ૧૧ નુું અનુુુુસંધાન.... પ્રયાગ તો એમ પણ દરરોજે સવારે ૭.૦૦ વાગે ઉઠી જતો, પણ મમ્મી ને જોઈને જ પથારીમાં થી ઊભા થવે ની ટેવ એટલે...થોડોક ટાઇમ બેડ માં આરામ ફરમાવી લેતો. અંજલિ ની આંખો ભરાઈ આવી ..હજુ કાલે જ પ્રયાગ ની વર્ષગાંઠ ગઇ છે... અંજલિ ને પ્રયાગ બહુ જ વ્હાલો હતો. એનાં પોતાના જીવ થી પણ વધારે વહાલો. પ્રયાગ ને ખરોચ પણ આવે તો અંજલિ નો જીવ કપાઈ જાય. પ્રયાગ ના આવ્યા પછી જ અંજલિ ની ચઢતી ની શરૂઆત થઈ હતી. પ્રયાગ ને એકલા હાથે જ મોટો કર્યો હતો અંજુ એ...કોણ જાણે શું બંધન હતું બન્ને વ ને એક