પ્રેમ કહાની - ૩

(28)
  • 4k
  • 5
  • 2k

રાજ, રાજન અને રાજવીર ત્રણેય મિત્રો એક સાદી એટેન્ડન્ટ કરવા જઈ રહ્યા છે. કાર માં તેવો ખૂબ મસ્તી અને પ્રેમ ની વાતો કરતા રસ્તો કાપ્યો. રસ્તો કપાયો અને આવ્યું તે ગામ. ગામ અને ત્યાં ના માણસો તેના માટે અજાણ્યા.ગેટ પર તેને સ્વાગત કરવામાં આવ્યું. પણ લાગ્યું એવું કે લગ્ન આજે નહીં પણ બે દિવસ પછી હોય. પણ પાછું તો જવાય નહીં ને મહેમાન કહેવાય નહીં કે બે દિવસ પછી લગ્ન છે. બેઠક રૂમમાં બેસાડ્યા. ઉનાળા ના દિવસો એટલે ઠંડી સોડા મહેમાન ને આપવામા આવી. ત્રણેય ઊંચી નજર કરી જોવે તો બે ખૂબ સુંદર ગર્લ્સ હતી. જ્યાં સુધી ત્યાં થી તે