તું મારો નહિ તો

(15)
  • 2.3k
  • 2
  • 840

તું મારો નહિ તો( સમગ્ર વાર્તા,પાત્રો કાલ્પનિક છે તેનો કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે સીધો કે આડકતરો પણ સંબંધ નથી)જીવનમાં પ્રેમનું મહત્વ ખૂબ છે. પ્રેમ કેટલાય પ્રકારનો છે. પણ અત્યારે માત્ર એક જ પ્રકારના પ્રેમને વધારે મહત્વ આપવામાં આવે છે. એ પ્રેમ કયો છે તે આપ સૌ જાણો છો. એવી નવી જ વાર્તા આપણે વાંચીએ. તું મારો નહીં તો......આ વાર્તામાં પણ કંઈક આવું જ હશે પ્રેમ એટલી હદ પાર કરી જાય છે કે જિંદગી કરતા પ્રેમ વધારે મહત્વનો બની જાય છે.મન એક ૧૮ વર્ષનો છોકરો છે દેખાવમાં સારો નથી પણ દિલથી બહુ સારો છે. પ્રેમ કોને ક